વેપારઃ બેંક ફ્રોડ કેસમાં ગુજરાત સહિત 15 રાજ્યોમાં 169 જગ્યાએ CBIના દરોડા

અટલ સમાચાર, ડેસ્ક બેંક ફ્રોડ કેસમાં સીબીઆઇને એક સાથે 169 જગ્યાએ દરોડા પાડ્યા છે. સીબીઆઇની ટીમ આંધ્રપ્રદેશ, ચંડીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્નાટક, કેરલ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, તેલગણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દાદરા નગર હવેલી આ 169 જગ્યાએ CBI દરોડા પાડી રહી છે. બેંક ફ્રોડ કેસમાં સીબીઆઇને એક સાથે 169 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. સીબીઆઇ ટીમે
 
વેપારઃ બેંક ફ્રોડ કેસમાં ગુજરાત સહિત 15 રાજ્યોમાં 169 જગ્યાએ CBIના દરોડા

અટલ સમાચાર, ડેસ્ક

બેંક ફ્રોડ કેસમાં સીબીઆઇને એક સાથે 169 જગ્યાએ દરોડા પાડ્યા છે. સીબીઆઇની ટીમ આંધ્રપ્રદેશ, ચંડીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્નાટક, કેરલ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, તેલગણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દાદરા નગર હવેલી આ 169 જગ્યાએ CBI દરોડા પાડી રહી છે.

બેંક ફ્રોડ કેસમાં સીબીઆઇને એક સાથે 169 જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. સીબીઆઇ ટીમે આંધ્રપ્રદેશ, ચંડીગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્નાટક, કેરલ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, તેલગણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દાદરા નગર હવેલી 169 જગ્યાઓ પર દરોડા પાડી રહ્યા છે. આ સમયમાં ફ્રોડ કેસમાં જોડાયેલા સબૂતોની તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઇને 7 હજાર કરોડ બેંક કેસના ફ્રોડ કેસમાં 35 જેટલી ફરીયાદ દાખલ કરવાથી દરોડા પાડવામાં આવી રહ્યા છે.