વેપારઃ નવેમ્બરમાં આ તારીખે બંધ રહેશે બેંક, જલદી પતાવો તમારા કામ

અટલ સમાચાર, ડેસ્ક નવેમ્બરમાં બેંક ચાર રવિવાર અને બે શનિવારે બંધ રહેશે. નવેમ્બરના મહિનામાં આશા કરવામાં આવી રહી છે કે દેશના વિવિધ રાજ્યોમાં કેટલાક તહેવારો ઉજવાશે. આ મહિનામાં બે મુખ્ય તહેવાર દિવાળી અને ગુરૂ નાનક જયંતી છે. ઘણીવાર એવુ થાય છે કે આપણે બેંકિંગ કામ માટે બેંક શાખા પર જઈએ છીએ અને ત્યા જાણ થાય
 
વેપારઃ નવેમ્બરમાં આ તારીખે બંધ રહેશે બેંક, જલદી પતાવો તમારા કામ

અટલ સમાચાર, ડેસ્ક

નવેમ્બરમાં બેંક ચાર રવિવાર અને બે શનિવારે બંધ રહેશે. નવેમ્બરના મહિનામાં આશા કરવામાં આવી રહી છે કે દેશના વિવિધ રાજ્યોમાં કેટલાક તહેવારો ઉજવાશે. આ મહિનામાં બે મુખ્ય તહેવાર દિવાળી અને ગુરૂ નાનક જયંતી છે. ઘણીવાર એવુ થાય છે કે આપણે બેંકિંગ કામ માટે બેંક શાખા પર જઈએ છીએ અને ત્યા જાણ થાય છે કે એ દિવસે બેંકની રજા છે. કોરોના મહામારી જેવા સંકટના સમયમાં આવી અસુવિદ્યાઓથી બચવા માટે આપણને એ જાણ હોવી જોઈએ કે બેંકમાં ક્યારે ક્યારે રજા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આવામાં કેન્દ્ર સરકારની રજાઓ બધી બેંકો, સાર્વજનિક અને ખાનગી ક્ષેત્ર પર લાગૂ થાય છે. જો કે બેંકની રજાઓ વિવિધ રાજ્યોમાં જુદી જુદી હોય છે.
તેથી ગ્રાહક બેંકની રજાઓ મુજબ પોતાના બેંક સાથે સંબંધિત કામની યોજના બનાવે તો ફાયદામાં રહેશો.

જાણો નવેમ્બરમાં ક્યા ક્યા દિવસે બંધ રહેશે બેંક

1 નવેમ્બર – રવિવાર
8 નવેમ્બર – રવિવાર

14 નવેમ્બર – મહિનાનો બીજો શનિવાર / દિવાળી

15 નવેમ્બર – રવિવાર

22 નવેમ્બર – રવિવાર

28 નવેમ્બર – ચોથો શનિવાર

29 નવેમ્બર – રવિવાર

30 નવેમ્બર – ગુરુ નાનક જયંતિ