દુર્ઘટના@મહુવા: અલગ-અલગ ઘટનામાં ઇલેક્ટ્રિક શોક લાગતાં બે લોકોના મોત

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે મહુવા તાલુકાના ગામે મજૂરી કામ કરતાં બે લોકોનું વીજ કરંટથી મોત થયુ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. આ તરફ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મહુવા તાલુકાના
 
દુર્ઘટના@મહુવા: અલગ-અલગ ઘટનામાં ઇલેક્ટ્રિક શોક લાગતાં બે લોકોના મોત

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે મહુવા તાલુકાના ગામે મજૂરી કામ કરતાં બે લોકોનું વીજ કરંટથી મોત થયુ છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. આ તરફ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહુવા તાલુકાના વડલી ગામે મજુરી કામ કરવા ગયેલા બે લોકોના વીજ કરંટથી મોત થયા છે. નવિન મકાનના બાંધકામ વખતે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જ્યાં પાણીની મોટરની સ્વીચ બંધ કરતા શોક લાગતા બાબુ ભીખાભાઈ વાસીયાનું મોત થયું હતું. આ ઉપરાંત વડલી ગામે બનેલી બીજી ઘટનામાં માળીયા ગામે રહેતા દિનેશ લખમણભાઈ જોળીયાએ માળીયા જે વાડી અને ધર એકસાથે હતા. જેથી ધરમા જ ઇલેકટ્રીક શોક લાગતા તેમનું પણ ધટનાસ્થળે મોત નિપજ્યું હતું.