દુર્ઘટના@મોડાસા: નદીમાં પગ લપસતાં યુવક ડુબ્યો, શોધખોળ ચાલું

અટલ સમાચાર, મોડાસા મોડાસાની માઝૂમ નદીમાં એક આશાસ્પદ યુવક ડુબ્યો હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગત રાત્રે નદી પાસેથી પસાર થતાં યુવકનો પગલ લપસી જતા નદીમમાં ખાબક્યો હતો. જોકે મોડીરાત સુધી એનડીઆરએફની ટીમે શોધખોળ કર્યા બાદ પણ યુવક મળી આવ્યો ન હતો. આજે વહેલી સવારથી સ્થાનિક તરવૈયા સહિત ફાયર ટીમ દ્રારા યુવકની શોધખોળ
 
દુર્ઘટના@મોડાસા: નદીમાં પગ લપસતાં યુવક ડુબ્યો, શોધખોળ ચાલું

અટલ સમાચાર, મોડાસા

મોડાસાની માઝૂમ નદીમાં એક આશાસ્પદ યુવક ડુબ્યો હોવાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે. ગત રાત્રે નદી પાસેથી પસાર થતાં યુવકનો પગલ લપસી જતા નદીમમાં ખાબક્યો હતો. જોકે મોડીરાત સુધી એનડીઆરએફની ટીમે શોધખોળ કર્યા બાદ પણ યુવક મળી આવ્યો ન હતો. આજે વહેલી સવારથી સ્થાનિક તરવૈયા સહિત ફાયર ટીમ દ્રારા યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@મોડાસા: નદીમાં પગ લપસતાં યુવક ડુબ્યો, શોધખોળ ચાલું

અરવલ્લી જીલ્લાના મોડાસાના કોકાપુર પાસે માઝૂમ નદીમાં યુવક ડુબ્યો હતો. ગતરાત્રે નદીમાં પગ લપસી જવાથી યુવક ડુબી જવાની ઘટનાથી પરિવારનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં ગત મોડી રાત્રે તરવૈયાઓએ ભારે શોધખોળ હાથ ધર્યા બાદ પણ યુવકનો પત્તો લાગ્યો ન હતો. જોકે આજે વહેલી સવારથી જ સ્થાનિક તરવૈયા અને ફાયરની ટીમ યુવકને શોધવા કામે લાગી છે.