દુર્ઘટના@પાલનપુરઃ ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી) ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના વાયરસના કેસ વધતા જાય છે. આ સાથે કોરોના વાયરસ વચ્ચે બનાસકાંઠામાં દિનપ્રતિદિન અકસ્માતનો સિલસીલો યથાવત જોવા મળે છે. આજે પાલપુરમાં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જોયા હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે મોત થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ
 
દુર્ઘટના@પાલનપુરઃ ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

અટલ સમાચાર, ડીસા (અંકુર ત્રિવેદી)

ગુજરાતમાં દિનપ્રતિદિન કોરોના વાયરસના કેસ વધતા જાય છે. આ સાથે કોરોના વાયરસ વચ્ચે બનાસકાંઠામાં દિનપ્રતિદિન અકસ્માતનો સિલસીલો યથાવત જોવા મળે છે. આજે પાલપુરમાં ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ભયાનક અકસ્માત સર્જોયા હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે મોત થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. આ દુર્ઘટનાને પગલે પાલનપુર તાલુકા પોલીસ સ્થળ પર આવી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@પાલનપુરઃ ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકામાં ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. પાલનપુરના જગાણા પાટિયા પાસે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં સર્જોયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતું. અને યુવકની લાશને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. પોલીસે તપાસ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.