દુર્ઘટના@રાધનપુર: કારચાલકની ટક્કરથી પિતા-પુત્રને અકસ્માત, 1નું મોત

અટલ સમાચાર, પાટણ રાધનપુરમાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બાઇક અને કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યુ હતુ. આ સાથે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે અકસ્માત સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
દુર્ઘટના@રાધનપુર: કારચાલકની ટક્કરથી પિતા-પુત્રને અકસ્માત, 1નું મોત

અટલ સમાચાર, પાટણ

રાધનપુરમાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બાઇક અને કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યુ હતુ. આ સાથે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે અકસ્માત સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@રાધનપુર: કારચાલકની ટક્કરથી પિતા-પુત્રને અકસ્માત, 1નું મોત

પાટણ જીલ્લાના રાધનપુરના પ્રેમનગર પાસેથી બાઇક પર જતા પિતા-પુત્રને અકસ્માત નડ્યો છે. કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇકસવાર એકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યુ હતુ. અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

દુર્ઘટના@રાધનપુર: કારચાલકની ટક્કરથી પિતા-પુત્રને અકસ્માત, 1નું મોત