દુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત

અટલ સમાચાર,વાવ કોરોના મહામારી વચ્ચે વાવ-થરાદ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં ગર્ભવતી મહિલાનું મોત થયુ છે. આજે સવારના સમયે ગર્ભવતી મહિલા અને તેમના પતિ બાઇક ઉપર પસાર થતાં હતા. આ દરમ્યાન બાઇક આગળ અચાનક આખલો આવી જતાં મહીલા બાઇક પરથી પડી ગયા હતા. જ્યાં પાછળથી આવી રહેલ ટ્રેલર મહિલા ઉપર ફરી વળતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત
 
દુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત

અટલ સમાચાર,વાવ

કોરોના મહામારી વચ્ચે વાવ-થરાદ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં ગર્ભવતી મહિલાનું મોત થયુ છે. આજે સવારના સમયે ગર્ભવતી મહિલા અને તેમના પતિ બાઇક ઉપર પસાર થતાં હતા. આ દરમ્યાન બાઇક આગળ અચાનક આખલો આવી જતાં મહીલા બાઇક પરથી પડી ગયા હતા. જ્યાં પાછળથી આવી રહેલ ટ્રેલર મહિલા ઉપર ફરી વળતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયુ હતુ. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@વાવ: બાઇક પરથી ગર્ભવતી મહિલા નીચે પડી, ટ્રેલર ફરી વળતાં મોત

બનાસકાંઠા જીલ્લાના વાવ-થરાદ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઇવે પરથી પસાર થતાં બાઇક સવારે અકસ્માત નડતાં ગર્ભવતી મહિલાનું મોત થયુ છે. અચાનક આખલો આવતાં મહિલા નીચે પડી ગયા બાદ ટ્રેલર ફરી વળતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાનું નામ હંસાબેન ગોહિલ અને ત્રણ સંતાનોની માતા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ મૃતકના પરિવારજનો સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ તરફ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.