દુ:ખદ@કાંકરેજ: તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનું ટુંકી માંદગી બાદ નિધન

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક) કોરોના મહામારી વચ્ચે કાંકરેજ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનું આજે મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઠાકોર સમાજના આગેવાન રમતુજી ઠાકોરનું ટુંકી માંદગીને અંતે મોત થતાં સમાજમાં ભારે શોકનો માહોલ છે. નોંધનિય છે કે, તાજેતરમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમતુજીના પત્નિ ક્રિષ્નાબેન ઠાકોરે ચાર્જ સંભાળ્યો હતો. અટલ સમાચાર
 
દુ:ખદ@કાંકરેજ: તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનું ટુંકી માંદગી બાદ નિધન

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

કોરોના મહામારી વચ્ચે કાંકરેજ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનું આજે મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઠાકોર સમાજના આગેવાન રમતુજી ઠાકોરનું ટુંકી માંદગીને અંતે મોત થતાં સમાજમાં ભારે શોકનો માહોલ છે. નોંધનિય છે કે, તાજેતરમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમતુજીના પત્નિ ક્રિષ્નાબેન ઠાકોરે ચાર્જ સંભાળ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના ઠાકોર સમાજના આગેવાન રમતુજીનું ટુંકી માંદગી બાદ અવસાન થયુ છે. કાંકરેજ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકોરના પતિ રમતુજી ઠાકોરનું અચાનક અવસાન થતાં પરિવાર સહિત સમાજમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. રમતુજી ઠાકોર મળતિયા સ્વભાવના અને સારૂ વ્યક્તિત્વ ધરાવતાં હોવાથી તેમના મોતના સમાચાર સાંભળી તાલુકામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.