દર્દનાક@સુરત: એક્સિડન્ટમાં પુત્રનું મોત થતાં વિયોગમાં માતાએ દેહ છોડ્યો

અટલ સમાચાર, ડેસ્ક સુરતમા પુત્રના મોતના સમાચાર મળતાની સાથે માતાએ પુત્રના વિયોગમાં જીવ મૂકી દેતા દીધો હતો. આમ પુત્રના વિયોગમાં મુત્યુ થતા માતા અને દીકરાની એક સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી. જોકે પુત્રના અકસ્માત સીસીટીવી સમયે આવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મળતી માહિતી પ્રમાણે
 
દર્દનાક@સુરત: એક્સિડન્ટમાં પુત્રનું મોત થતાં વિયોગમાં માતાએ દેહ છોડ્યો

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમા પુત્રના મોતના સમાચાર મળતાની સાથે માતાએ પુત્રના વિયોગમાં જીવ મૂકી દેતા દીધો હતો. આમ પુત્રના વિયોગમાં મુત્યુ થતા માતા અને દીકરાની એક સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી. જોકે પુત્રના અકસ્માત સીસીટીવી સમયે આવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મળતી માહિતી પ્રમાણે સુરતના પુના વિસ્તરમાં ગત તારીખ 6 જુલાઈના રોજ રાત્રે રાજેશ મહારાજવાળા બારડોલી ખાતે મકાનનું કામ ચાલતું હતું તે પતાવીને સુરત ખાતે પોતાના ઘરે જતા હતા. ત્યારે પુના રોડ પર પાછળથી આવતી એક ગાડીએ તેમને ટક્કર મારી હતી. ત્યારબાદ કાર ચાલક ત્યાંથી ફરાર થયો હતો જોકે, અકસ્માતના પગલે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હિટ એન્ડ રનની ઘટના બનતા નજીમાં ઉભેલા તાત્કાલીક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા ગંભીર ઇજાને લઇને રાજેશભાઈનું ઘટનસ્થળ પર કરુણ મોત થયું હતું.

જોકે પુત્ર અને માતા મોત બાદ પરિવાર શોકમાં ગરકાઉ થયો હતો. માતા અને પુત્રની એક સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેદથી જતા પોલીસે આ ઘટનામાં સીસીટીવી મેળવીને અકસ્માતમાં દેખાડી ગાડી નંબરના આધારે ગાડી ચાલકને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.