મુશ્કેલી@પાલનપુર: ડ્રાઇવરો હડતાળ પર, આરોગ્યની ગાડીઓ થંભી જતાં ચોંક્યા

અટલ સમાચાર, પાલનપુર લોકડાઉન વચ્ચે રેડ ઝોન બનાસકાંઠા જીલ્લામાં હેલ્થ કચેરીના ડ્રાઇવરો હડતાળ પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યુ છે. પાલનપુર તાલુકા હેલ્થ કચેરીના ડ્રાઇવરો સુરક્ષા કવચની માંગ સાથે હડતાળ પર ઉતરી જતાં કોરોના વચ્ચે મુશ્કેલીમાં વધારો થયો છે. ડ્રાઇવરોની હડતાળથી આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ચોંકી ગયા છે. જોકે ઉચ્ચ અધિકારીઓએ ડ્રાઇવરોએ ડિઝાસ્ટર એક્ટ હેઠળ
 
મુશ્કેલી@પાલનપુર: ડ્રાઇવરો હડતાળ પર, આરોગ્યની ગાડીઓ થંભી જતાં ચોંક્યા

અટલ સમાચાર, પાલનપુર

લોકડાઉન વચ્ચે રેડ ઝોન બનાસકાંઠા જીલ્લામાં હેલ્થ કચેરીના ડ્રાઇવરો હડતાળ પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યુ છે. પાલનપુર તાલુકા હેલ્થ કચેરીના ડ્રાઇવરો સુરક્ષા કવચની માંગ સાથે હડતાળ પર ઉતરી જતાં કોરોના વચ્ચે મુશ્કેલીમાં વધારો થયો છે. ડ્રાઇવરોની હડતાળથી આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓમાં ચોંકી ગયા છે. જોકે ઉચ્ચ અધિકારીઓએ ડ્રાઇવરોએ ડિઝાસ્ટર એક્ટ હેઠળ ફરીયાદની ધમકી પણ આપી હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મુશ્કેલી@પાલનપુર: ડ્રાઇવરો હડતાળ પર, આરોગ્યની ગાડીઓ થંભી જતાં ચોંક્યા

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર તાલુકા હેલ્થ કચેરીના ડ્રાઇવરો હડતાળ પર ઉતરી જતા હડકંપ મચી ગયો છે. કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં વધતા કેસોને જીલ્લાને રેડ ઝોન જાહેર કરવામાં આવેલો છે. આ તરફ હેલ્થ કચેરીના ડ્રાઇવરો સુરક્ષા કવચની માંગ સાથે હડતાળ ઉતરી જતાં આરોગ્યની ૧૦ જેટલી ગાડીઓના પૈડા થંભી ગયા છે.

મુશ્કેલી@પાલનપુર: ડ્રાઇવરો હડતાળ પર, આરોગ્યની ગાડીઓ થંભી જતાં ચોંક્યા