ઊંઝા: APMCના ચેરમેનની વરણીના 1 વર્ષમાં માર્કેટની આવક 13.93 ટકા વધી

અટલ સમાચાર, મહેસાણા આજે ઊંઝા ગંજબજારના ચેરમેનની વરણીને એક વર્ષ પુર્ણ થયુ છે. આ એક વર્ષમાં માર્કેટની આવક 13.93 ટકા વધી હોવાનું સામે આવ્યુ છે. ગત 3 મહિના માર્કેટ બંધ હોવા છતાં આ વર્ષે માર્કેટની આવક 30 કરોડ રૂપિયા પહોંચી છે. આ સાથે ઊંઝા એપીએમસી દ્રારા ગત એક વર્ષમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરાઇ છે. ઉઝા
 
ઊંઝા: APMCના ચેરમેનની વરણીના 1 વર્ષમાં માર્કેટની આવક 13.93 ટકા વધી

અટલ સમાચાર, મહેસાણા

આજે ઊંઝા ગંજબજારના ચેરમેનની વરણીને એક વર્ષ પુર્ણ થયુ છે. આ એક વર્ષમાં માર્કેટની આવક 13.93 ટકા વધી હોવાનું સામે આવ્યુ છે. ગત 3 મહિના માર્કેટ બંધ હોવા છતાં આ વર્ષે માર્કેટની આવક 30 કરોડ રૂપિયા પહોંચી છે. આ સાથે ઊંઝા એપીએમસી દ્રારા ગત એક વર્ષમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ કરાઇ છે. ઉઝા ગંજ બજાર દ્રારા ખેડૂતોને 83 લાખ રૂપિયાની સબસીડીઆપવામાં આવી હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઊંઝા: APMCના ચેરમેનની વરણીના 1 વર્ષમાં માર્કેટની આવક 13.93 ટકા વધી

મહેસાણા જીલ્લાના ઉંઝા ગંજબજારના ચેરમેનની વરણીને આજે એક વર્ષ પુર્ણ થતાં ખેડૂતો અને આગેવાનોએ શુભકામનાઓ પાઠવી હતી. કોરોના મહામારી વચ્ચે ઉંઝા માર્કેટ ત્રણ મહિના બંધ હોવા છતાં માર્કેટની આવક 30 કરોડ રૂપિયા પહોંચીછે. આ એક વર્ષમાં માર્કેટની આવક 13.93 ટકા વધી છે. આ તરફ એપીએમસી દ્રારા 1 વર્ષમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરાઇ છે. આ સાથે કુપોષિત બાળકોને દત્તક લેવાની સાથે-સાથે કોરોના મહામારીમાં અનેક લોકોના ઘરમાં ચૂલા સળગાવ્યા છે.

ઊંઝા: APMCના ચેરમેનની વરણીના 1 વર્ષમાં માર્કેટની આવક 13.93 ટકા વધી