ઊંઝાઃ 24 જાન્યુઆરીએ ઔધોગિક ભરતી મેળાનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા તાલુકા કક્ષાએ ઔધોગિક ભરતી મેળાનું આયોજન તા-૨૪ જાન્યુઆરી ૨૦૨૦ ના ગલ્સ પોલીટેકનીક કોલેજ ઉંઝા, મહિલા કોલેજ કમ્પાઉન્ડ, કન્યા છાત્રાલય પાસે, સરદાર ચોક, મું/તા-ઉંઝા, જી- મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો જેમાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી જરૂરિયાત મુજબની લાયકાત
 
ઊંઝાઃ 24 જાન્યુઆરીએ ઔધોગિક ભરતી મેળાનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા

જિલ્લા રોજગાર કચેરી મહેસાણા દ્રારા તાલુકા કક્ષાએ ઔધોગિક ભરતી મેળાનું આયોજન તા-૨૪ જાન્યુઆરી ૨૦૨૦ ના ગલ્સ પોલીટેકનીક કોલેજ ઉંઝા, મહિલા કોલેજ કમ્પાઉન્ડ, કન્યા છાત્રાલય પાસે, સરદાર ચોક, મું/તા-ઉંઝા, જી- મહેસાણા ખાતે કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જેમાં ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ હાજર રહી જરૂરિયાત મુજબની લાયકાત વાળા ઉમેદવારની ખાનગી ક્ષેત્ર જગ્યા માટે પસંદગી કરશે. ભરતી મેળામાં ભાગ લેવા માંગતા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના રોજગાર વાંચ્છુઓ એ પોતાના બાયોડેટા નંગ ૫, ફોટા તથા અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વ ખર્ચે સવારે-૧૦.૩૦ કલાકે હાજર રહેવું. તે