વિશ્વાસઘાત@ઊંઝાઃકામલીના વેપારી સાથે કરાર કરી કંપનીના માલિકે માલ ન ખરીદયો

અટલ સમાચાર,મહેસાણા મિનરલ પાવડર બનાવવાનો કાચો માલ આપવા તથા ખરીદ કરી લઇ જવાનો કરાર કરી વિશ્વાસઘાત કરતા નિલમ કુમાર લવજીભાઇ(અનુસૂચિત જાતિ),ઉ.વ.35,ધંધો-વેપાર, રહે.કામલીએ રાધેક્રિષ્ના એન્ટરપ્રાઇઝના માલિક ઠક્કર ધ્રુવ ભદ્રેશભાઇ(અમદાવાદ ગજાનંદ ઔદ્યોગિકપાર્ક અંબિકા ટ્યુબમીલ કંમ્પાઉન્ડ વટવા), દિનેશભાઇ જેઓ પૃથ્વીધારા ખેતીવાડી કેન્દ્ર(સરનામુ ભાવનગર, 227,નવા ગામ ડીઆઇડીસી) સામે ઊંઝા પોલસ મથકે ફરિયાદ નોધાવી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા
 
વિશ્વાસઘાત@ઊંઝાઃકામલીના વેપારી સાથે કરાર કરી કંપનીના માલિકે માલ ન ખરીદયો

અટલ સમાચાર,મહેસાણા

મિનરલ પાવડર બનાવવાનો કાચો માલ આપવા તથા ખરીદ કરી લઇ જવાનો કરાર કરી વિશ્વાસઘાત કરતા નિલમ કુમાર લવજીભાઇ(અનુસૂચિત જાતિ),ઉ.વ.35,ધંધો-વેપાર, રહે.કામલીએ રાધેક્રિષ્ના એન્ટરપ્રાઇઝના માલિક ઠક્કર ધ્રુવ ભદ્રેશભાઇ(અમદાવાદ ગજાનંદ ઔદ્યોગિકપાર્ક અંબિકા ટ્યુબમીલ કંમ્પાઉન્ડ વટવા), દિનેશભાઇ જેઓ પૃથ્વીધારા ખેતીવાડી કેન્દ્ર(સરનામુ ભાવનગર, 227,નવા ગામ ડીઆઇડીસી) સામે ઊંઝા પોલસ મથકે ફરિયાદ નોધાવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આરોપી ઠક્કર ધ્રુવ ભદ્રેશભાઇ, દિનેશભાઇએ ફરીયાદી નિલમકુમાર લવજીભાઇને મિનરલ પાવડર બનાવવાના મશીનની જાહેરાત આપી તેના અમદાવાદ તથા ભાવનગરના પ્લાન્ટ બતાવી મશીન તથા મિનરલ પાવડર બનાવવાનો કાચો માલ આપવા તથા ખરીદ કરી લઇ જવાનો કરાર કરી બે વાર સિંગલ ફેઝ તથા ડબલ ફેઝના મશીન આપી ત્રીજી વાર થ્રી ફેઝનુ મશીન આપી તૈયાર કરેલ મિનરલ પાવડર એક વાર ખરીદ કરી લઇ જઇ વૈપારીક સંબંધો વિકસાવી ધંધાકિય વિશ્વાસ આપી બીજી વાર તૈયાર કરેલ માલ લઇ ગયા ન હતા.

નિલમ લવજીભાઇ સેનમા(અનુસૂચિત જાતિ)ને મશીન તથા તૈયાર કરેલ પાવડર તથા ગોડાઉન ભાડુ તથા મજુરી તથા અન્ય ખર્ચાના મળી માહે-૦૩/૨૦૧૯ થી માહે-૦૭/૨૦૨૦ સુધીના કુલ રૂ. ૩,૯૬,૬૬૦ નુ આર્થિક નુકશાન પહોંચાડતા આ મામલે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોધાઇ છે.