આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ(જગદીશ શ્રીમાળી)

વિશ્વ આદીવાસી દીન નિમિત્તે ભીલ સમાજ દ્રારા જલોતરામાં વૃક્ષારોપણ કરાયું. 9 ઓગષ્ટના રોજ આદીવાસી દીન તરીકે ઉજવવામાં આવ્યાં હતો. ત્યારે જલોતરા ખાતે ભીલ સમાજ દ્રારા સ્મશાન ભૂમીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જલોતરા ગ્રામ પંચાયત સરપંચ મંજુલાબેન માંગાજીભાઇ ભીલ તથા કાંન્તીભાઇ તથા અન્ય ગ્રામજનોએ વિશેષ જહેમત ઉઠાવી કામ પૂર્ણ કર્યુ હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code