વડગામઃ વરવાડીયા હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકાના ચંગવાડા ગામે વરવાડીયા હાઈસ્કુલમાં તા- 27-2-2020 ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ઈ.આચાર્ય સ્નેહાબેન દવેના વરદ હસ્તે શાળાના બાળકોને ટેબલેટ આપવામાં આવ્યા હતા. પ્રા.આ.કે-મેતાના મા.ઓ.એસ.એચ. શેખ મેડમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
વડગામઃ વરવાડીયા હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના ચંગવાડા ગામે વરવાડીયા હાઈસ્કુલમાં તા- 27-2-2020 ના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ઈ.આચાર્ય સ્નેહાબેન દવેના વરદ હસ્તે શાળાના બાળકોને ટેબલેટ આપવામાં આવ્યા હતા. પ્રા.આ.કે-મેતાના મા.ઓ.એસ.એચ. શેખ મેડમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ કાર્યક્રમમાં જીગરભાઈ જોષી-મ.પ.હે.વ, દક્ષાબેન પરમાર-ફિ.હે.વ, શાળાના શિક્ષકગણ તેમજ તમામ કર્મચારીઓની હાજરીમાં કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યુ હતું. અને આ પ્રસંગે જીગરભાઈ જોષી દ્રારા બાળકોને આરોગ્યશિક્ષણ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.