વડનગરઃ છાબલિયા પ્રા.શાળામાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાઇ

અટલ સમાચાર, વડનગર (કિરણબેન ઠાકોર) નવરાત્રીના દિવસોમાં નવરાત્રીની ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના છાબલિયા ગામની પ્રાથમિક શાળામાં છઠ્ઠા નોરતે બાળકોએ શાળામાં ગરબાની ખૂબ ધૂમ મચાવી હતી. શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓએ ગરબે રમવાનો ખૂબ આનંદ માણ્યો હતો. છાબલિયા ગામની પ્રાથમીક શાળામાં છેલ્લા દસ વર્ષથી નવરાત્રીનો મહોત્સવ ઉજવવામાં આવે છે.
 
વડનગરઃ છાબલિયા પ્રા.શાળામાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાઇ

અટલ સમાચાર, વડનગર (કિરણબેન ઠાકોર)

નવરાત્રીના દિવસોમાં નવરાત્રીની ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના છાબલિયા ગામની પ્રાથમિક શાળામાં છઠ્ઠા નોરતે બાળકોએ શાળામાં ગરબાની ખૂબ ધૂમ મચાવી હતી. શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓએ ગરબે રમવાનો ખૂબ આનંદ માણ્યો હતો.

વડનગરઃ છાબલિયા પ્રા.શાળામાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાઇ

છાબલિયા ગામની પ્રાથમીક શાળામાં છેલ્લા દસ વર્ષથી નવરાત્રીનો મહોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે ધોરણ 1થી 8 સુધીના બાળકોએ માં જગદંબાના ગરબા મહોત્સવમાં ભાગ લીધો હતો. નવરાત્રીમાં શિક્ષકો દ્રારા 1થી3 નંબર આવે તેને સારા એવા ઇનામો આપી ને બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા.