વિસનગરઃ 200 વર્ષની અશ્વદોડ હરીફાઇ, ભાલકના મુસ્લીમોએ જાળવી પરંપરા

અટલ સમાચાર, ડેસ્ક 2૦૦ વર્ષ જૂની અશ્વદોડની પરંપરા આજે પણ વિસનગર તાલુકાના ભાલક ગામે અડીખમ જોવા મળી રહી છે. પાણીદાર અશ્વોની સવારીની અનોખી સ્પર્ધાએ આજે પણ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. મુગલકાળથી ચાલી આવતી આ અશ્વદોડને વિસનગર તાલુકાના ભાલક ગામે મુશ્લીમ બિરાદરો ધ્વારા જીવંત રાખવામાં આવી છે. ભાલક ગામે યોજાતી ઉત્તર ગુજરાતની ભવ્ય અશ્વદોડ સ્પર્ધામાં
 
વિસનગરઃ 200 વર્ષની અશ્વદોડ હરીફાઇ, ભાલકના મુસ્લીમોએ જાળવી પરંપરા

અટલ સમાચાર, ડેસ્ક

2૦૦ વર્ષ જૂની અશ્વદોડની પરંપરા આજે પણ વિસનગર તાલુકાના ભાલક ગામે અડીખમ જોવા મળી રહી છે. પાણીદાર અશ્વોની સવારીની અનોખી સ્પર્ધાએ આજે પણ આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. મુગલકાળથી ચાલી આવતી આ અશ્વદોડને વિસનગર તાલુકાના ભાલક ગામે મુશ્લીમ બિરાદરો ધ્વારા જીવંત રાખવામાં આવી છે.

વિસનગરઃ 200 વર્ષની અશ્વદોડ હરીફાઇ, ભાલકના મુસ્લીમોએ જાળવી પરંપરા
Advertise

ભાલક ગામે યોજાતી ઉત્તર ગુજરાતની ભવ્ય અશ્વદોડ સ્પર્ધામાં પોતાના પાણીદાર અશ્વો સાથે સ્પર્ધામાં સ્પર્ધકો જોડાય છે. પરંપરા મુજબ અહીં ગામની પડતર જમીનમાં એક કિલોમીટરથી વધુ લાંબો એક ટ્રેક બનાવી અંદાજે 25 જેટલા ઘોડે સવારો ઘોડાની નાચ, રેહવાન ચાલ અને પાટી એટલે કે દોડની સ્પર્ધામાં જોડાય છે.