વાવ: સપ્રેડા કેનાલમાં ગાબડું, પાણી ખેતરોમાં વેડફતા કૃષિપાકોને ભારે નુકશાન

અટલ સમાચાર, સુઈગામ(દશરથ ઠાકોર) બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં ગાબડાં પાડવાનો સિલસિલો યથાવત છે. આજે વાવના ઢીમાં નજીકની કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પાડવાથી હજારો લિટર પાણી ખેતરોમાં વેડફાઈ જતા ખેડૂતોને ભારે નુક્સાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા નજીક કેનાલમાં ગાબડું પડયું છે. જિલ્લાની ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. વાવ ની સપ્રેડા કેનાલમાં ગાબડું
 
વાવ: સપ્રેડા કેનાલમાં ગાબડું, પાણી ખેતરોમાં વેડફતા કૃષિપાકોને ભારે નુકશાન

અટલ સમાચાર, સુઈગામ(દશરથ ઠાકોર)

બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં ગાબડાં પાડવાનો સિલસિલો યથાવત છે. આજે વાવના ઢીમાં નજીકની કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પાડવાથી હજારો લિટર પાણી ખેતરોમાં વેડફાઈ જતા ખેડૂતોને ભારે નુક્સાન થયું છે.

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા નજીક કેનાલમાં ગાબડું પડયું છે. જિલ્લાની ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. વાવ ની સપ્રેડા કેનાલમાં ગાબડું પડતાં ખેડૂતોને કૃષિપાકોમાં ભારે નુક્સાન થયું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, હલકી ગુણવત્તાની કામગીરીની કારણે વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે.