હવામાન@રાધનપુર: આકરી ગરમી વચ્ચે મેઘમહેર, ધોધમાર વરસાદ

અટલ સમાચાર, રાધનપુર હવામાન વિભાગે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઇ આજે રાધનપુરમાં બપોરે આકરી ગરમી વચ્ચે અચાનક ધોધમાર વરસાદ આવતા રાહત મળી હતી. મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નોંધનિય છે કે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરી છે. અટલ સમાચાર આપના
 
હવામાન@રાધનપુર: આકરી ગરમી વચ્ચે મેઘમહેર, ધોધમાર વરસાદ

અટલ સમાચાર, રાધનપુર

હવામાન વિભાગે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઇ આજે રાધનપુરમાં બપોરે આકરી ગરમી વચ્ચે અચાનક ધોધમાર વરસાદ આવતા રાહત મળી હતી. મેઘરાજાની પધરામણી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નોંધનિય છે કે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હવામાન@રાધનપુર: આકરી ગરમી વચ્ચે મેઘમહેર, ધોધમાર વરસાદ

પાટણ જીલ્લાના રાધનપુરમાં મેઘરાજાએ પધરામણી કરતા લોકોને ગરમીથી રાહત મળી છે. આજે રાધનપુરમાં બપોરના સમયે વરસાદ આવતા નાના બાળકો વરસાદમાં ન્હાવાનો આનંદ લીધો હતો. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.