ગાંધીજી 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ આ આશ્રમ બનાવવામાં આવ્યો હતો.
સવારમાં તે શાકભાજી બજાર, બપોરે નાણાં બજાર અને રાત્રે ખાણીપીણી બજાર બની જાય છે.
અહીંના મુખ્ય આકર્ષણોમાં પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, કિડ્ઝ સિટી, અટલ એક્સપ્રેસ આને અમદાવાદ આઈ છે.
અહીં વિવિધ ઈવેન્ટ તેમજ પ્રદર્શનો પણ યોજવામાં આવે છે.
અહીં ભારતની સૌથી મોટી આઈમેક્સ સ્ક્રીન છે. સાંજે અદભૂત મ્યૂઝિકલ ફૂવારાઓ મૂકવામાં આવ્યા છે.