દૂધ પીવાથી શરીર માં કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે.
દૂધ માં કેલ્શિયમ ,આયર્ન,ઝીંક, જેવા મિનરલ્સ ઉપરાંત વિટામિન પણ સારી માત્રા માં જોવા મળે છે
નિયમિત દૂધ નુ સેવન કરવાથી વજન ઓછું થાય છે.અને બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલ માં રહે છે.
સુતા પહેલા 1 ગ્લાસ દૂધ પીવાથી તમને આરામ નો અનુભવ થશે.અને તમને સારી ઊંઘ પણ આવશે.
તેમાં પ્રોટીન મળી આવે છે.જેના કારણે દૂધ પીવાથી જલ્દી ભૂખ લાગતી નથી તે મેટાબોલીઝમ વધારવાનું કામ કરે છે.