બજારમાં ઘણી હેર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, પરંતુ વધુ રસાયણો હોવાને કારણે આ પેક વાળની સમસ્યાને વધુ વધારી દે છે
આ માટે દહીંથી માથામાં મસાજ કરો, થોડીવાર પછી તેને વોશ કરી લો.
તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો મળી આવે છે, જે વાળને સિલ્કી રાખવામાં મદદ કરે છે.
આ માટે મેથીના દાણાને આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે તેની પેસ્ટ તૈયાર કરો અને વાળમાં લગાવો.
જે વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વાળને ડીપ કન્ડીશનીંગ માટે તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો.
તે તમારા વાળને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.