વિશ્વમાં વાગશે ભારતનો ડંકો, અનેક રહસ્યો પરથી ઉઠશે પડદો
આદિત્ય એલ-1ને સૂર્ય પર પહોંચવા માટે ચંદ્રયાન-3 કરતા ચાર ગણું અંતર કાપવું પડશે.
આદિત્ય, જેનો અર્થ થાય છે “સૂર્ય,” પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર અવકાશના પ્રદેશ લેંગ્રેસ પોઇન્ટ -1 પર મૂકવામાં આવશે
મિશનનો ઉદ્દેશ્ય સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવાનો અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેના L-1 બિંદુ પર સ્થાપિત કરવાનો છે.
આ તમામ પેલોડ્સ કોરોનલ ટેમ્પરેચર, માસ ઇજેક્શન, પ્રી-ફ્લેર, સ્પેસ વેધર, સૂર્યની આસપાસના કણો વગેરે વિશે માહિતી આપશે.
ભારત પહેલા અમેરિકા, જાપાન, યુરોપ, ચીન પણ તેમના સોલાર મિશન લોન્ચ કરી ચૂક્યા છે.