અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું

તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે

આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ની પૂજા થાય છે

અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે.

મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો,

સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે.

ત્યાં વિકલાંગો માટે વ્હીલ ચેરની વ્યવસ્થા પણ છે.

અક્ષરધામ ગુજરાત ના ખુબસુરત મંદિરો માંથી એક છે એ આખા ભારત માં તેની વિશાળ વસ્તુકલા માટે પ્રસિદ્ધ છે

એમ પણ કહેવાય છે કે આ મંદિર બનાવવા માં 5 વર્ષ જેટલો સમય લાગ્યો હતો

અહીં ખુબસુરત મૂર્તિ ઓ પણ છે જો તમે ગુજરાત માં છો તો આ મંદિર ની જરૂર મુલાકાત લો.અહીં ઘણું બધું જોવાલાયક છે