સરસવના દાણા સ્વાદની સાથે સ્વાસ્થવર્ધક પણ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે
શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે.
જે હાડકાંને સ્વસ્થ રાખવામાં અને પાચનમાં સુધારો કરવામાં મદદ કરી શકે છે.
તેમાં ફાઈબર હોય છે, જે અપચોની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ બીજ પાચન શક્તિમાં વધારો કરે છે અને આંતરડાની ગતિની કાર્યક્ષમતા પણ સુધારે છે.
આ સિવાય આ બીજ એન્ટીઓક્સીડેન્ટ અને સોજા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે, જે નખ અને દાંતને સ્વસ્થ રાખે છે.
જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે.
જે શરીરના દુખાવા અને તણાવથી રાહત આપે છે. માથાના દુખાવાની સમસ્યા પણ આ દાણો અસરકારક છે.
અને ખીલને પણ નિયંત્રિત કરી શકે છે. તેનાથી ત્વચા સ્વસ્થ અને ગ્લોઇંગ બને છે.