સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ, ખૂબ જ ફાયદાકારક છે 'મકાઈનો ભુટ્ટો'

મકાઈ સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વાસ્થ્ય સુધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે

ચોમાસામાં મકાઈનું સેવન કરવાથી પાચન સંબંધી ફરિયાદો દૂર થાય છે.

મકાઈને કફની સમસ્યાને દૂર કરવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

સ્કીન રહેશે હેલ્ધી

મકાઈમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચાને રિપેર કરે છે.

ચોમાસામાં ગરમાગરમ મકાઈ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

મકાઈમાં ફાઈબર, વિટામિન એ, કેરોટીનોઈડ વગેરે હોય છે.

તમે ચોમાસામાં કોર્ન સેન્ડવિચ પણ બનાવી શકો છો.

હોલ ગ્રેન બ્રેડમાં લીલા ધાણાની ચટણી નાખો. તેના પર બાફેલી મકાઈના દાળ અને અન્ય શાકભાજી મૂકો. સેન્ડવિચને શેકીને ખાઓ.

ચોમાસામાં મકાઈનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

તમને જણાવી દઈએ કે મકાઈનું સેવન કરવાથી રોગપ્રતિકારક કોષો મજબૂત થાય છે