કાળા તલમાં ઝીંક અને કેલ્શિયમનું ભરપૂર પ્રમાણ હોય છે જેના કારણે તમારા હાડકા સ્ટ્રોંગ બને છે
કાળા તલમાં રહેલા તત્વો હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે.
શિયાળામાં જો ચામડી ફાટવાની સમસ્યા સતાવતી હોય તો એના પર તલનું તેલ લગાવવાથી ફાયદો થાય છે.
આનાથી પગના તળિયાની માલિશ કરવાથી નિંદ્રા આવે છે, તણાવ ઓછો થાય છે.
સાબુ, શેમ્પૂ મોઈશ્ચરાઈઝરમાં તેનો ઉપયોગ થાય છે.