તમિલનાડુમાં દરિયા કિનારે આવેલું મહાબલિપુરમ તેના પ્રાચીન મંદિરો માટે જાણીતું છે
તેમાં શોર ટેમ્પલ વિશિષ્ટ છે.
શોર ટેમ્પલ આઠમી સદીમાં બંધાયેલું તેમાં ગ્રેનાઈટના પથ્થરો વપરાયેલા.
આ મંદિરનો ઉપયોગ પ્રાચીન કાળમાં નાવિકો દિશાસૂચન માટે કરતાં.
તેમાં હાથી, સિંહ અને મોરના એક જ પથ્થરમાંથી કોતરેલા વિશાળ શિલ્પો જાણીતા છે.
૬૦ ફૂટ ઊંચા પિરામીડ જેવું છે.
પરંતુ તેમાંના શિલ્પો આજે પણ અકબંધ જોવા મળે છે