એનિમલ રિવ્યુ: એક્શનથી ભરપૂર ફિલ્મમાં રૌદ્રરૂપમાં રણબીર કપૂર,

રૂંવાડા ઊભા કરી દે તેવું પરફોર્મન્સ, બોબી દેઓલ સૌથી મોટું સરપ્રાઈઝ એલિમેન્ટ

રણબીર કપૂરની બહુચર્ચિત ફિલ્મ 'એનિમલ' રિલીઝ થઈ ગઈ છે

રણબીર કપૂરની એન્ટ્રી ખૂબ જ જોરદાર છે. સંદીપ વાંગા રેડ્ડીની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી શકે છે.

રણબીર કપૂરના મજબૂત પાત્રના સંવાદો અને અભિનય ઉત્તમ છે.

પરંતુ બોબી દેઓલના લુક્સે ચાહકોનું દિલ જીતી લીધું છે.

ફિલ્મ 'એનિમલ'ની વાર્તાની વાત કરીએ તો

તેમાં એક પુત્ર અને પિતાની વાર્તા બતાવવામાં આવી છે

એક દીકરો તેના પિતા માટે કેટલી હદે જઈ શકે છે

તે ફિલ્મમાં સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. રણબીર કપૂરની સાથે બોબી દેઓલના લુક્સે પણ ચાહકોનું દિલ જીતી લીધું છે.

ફિલ્મમાં રણબીર કપૂર અને રશ્મિકાના સંપૂર્ણ રોમાન્સ બતાવવામાં આવ્યા છે.

બંનેના કેટલાક ઈન્ટિમેટ સીન છે. 'હુઆ મેં તેરા' ગીત પણ એકદમ રોમેન્ટિક છે.

રણબીર કપૂરની ફિલ્મના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે

અને કેટલાક ચાહકોએ ફિલ્મને માસ્ટરપીસ ગણાવી છે.

રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદાના

અનિલ કપૂર અને બોબી દેઓલ વિલનની ભૂમિકામાં જોવા મળ્યા છે.