ચહેરા પરના ડાધા-ધબ્બા છુપાવવા આ રીતે FOUNDATION લગાવો,

ફાઉન્ડેશનના ઉપયોગ વગર મેક અપ અધૂરો છે. મેક અપમાં સૌથી બેઝિક વસ્તુ ફાઉન્ડેશન છે.

આ માટે ફાઉન્ડેશન પ્રોપર રીતે લગાવવુ ખૂબ જરૂરી છે.

બહુ ઓછા લોકો ફાઉન્ડેશનના સાચા ઉપયોગ વિશે જાણતા હોય છે.

ચહેરા પરના ડાઘા-ધબ્બા દૂર કરવાથી લઇને ફેસને મસ્ત દેખાડવા માટે

તમે સૌથી પહેલાં ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઇ લો.

પછી મોઇસ્યુરાઇઝર લગાવો.

ત્યારબાદ પ્રાઇમર લગાવો.

પ્રાઇમર પછી હવે ફાઉન્ડેશન લગાવો અને સેટ થવા દો.

આ ત્રણેય વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ લગાવવા ઇચ્છતા નથી તો સૌથી બેસ્ટ રીત એ છે કે તમે ફાઉન્ડેશનમાં મોઇસ્યુરાઇઝર મિક્સ કરો અને ચહેરા પર લગાવો

આ એક ક્રીમની જેમ પૂરા ચહેરા પર પ્રોપર રીતે લગાવો.

ખાસ ધ્યાન એ રાખો પહેલાં તમારે સામાન્ય રીતે લગાવવાનું છે અને ત્યારબાદ ડાધા ધબ્બા દૂર કરવા માટે સામાન્ય એટલે કે એકદમ નોર્મલ લગાવવાનું રહેશે.

વધારે પ્રમાણમાં લગાવો છો તો ફેસ ખરાબ લાગે છે.

નોર્મલ દિવસોમાં તમે ફાઉન્ડેશન લગાવો છો તો કન્સિલર મિક્સ કરવુ જોઇએ

તમે કન્સિલર મિક્સ કરીને લગાવો છો તો ફાઉન્ડેશનના ટોનિંગને સારું બનાવી શકો છો.

ટોનિંગનો અર્થ એ થાય છે કે આ તમારી સ્કિન પર નેચરલ ગ્લો લાવે છે જેના કારણે તમારો ચહેરો ચમકે છે.