નારિયેર તેલ લગાવવાથી વાળને થાય છે આ અદભૂત ફાયદા,

અઠવાડિયામાં બે થી ત્રણ વાર તેનો ઉપયોગ કરવાથી તમે વાળ ખરવાથી લઈને ડન્ડર્ફ ડ્રાય સ્કૅલ્પ સુધીની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો

નાળિયેર તેલ ઘણા વિટામિન્સ, એન્ટીઑકિસડન્ટસ અને આવશ્યક ફેટી એસિડથી સમૃદ્ધ છે,

જે વાળ પર જાદુઈ અસર કરે છે. આ પોષક તત્વો વાળને સ્વસ્થ અને પોષણયુક્ત રાખે છે.

નાળિયેર તેલની માલિશ વાળના વિકાસમાં મદદ કરે છે.

તમારા વાળને મોઇશ્ચરાઇઝ કરે છે, જેનાથી તે પહેલા કરતા નરમ અને જાડા દેખાય છે.

નારિયેર તેલ એન્ટીફંગલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણોથી ભરપૂર છે.

નિયમિત તેલ લગાવવાથી માથાની ચામડી શુષ્ક રહેતી નથી. સ્કેલ્પની સાથે વાળ પણ હેલ્ધી રહે છે.

નાળિયેર તેલને થોડુ ગરમ કરો.

આ હૂંફાળા તેલથી આંગળીઓ વડે માલિશ કરો. જો તમે ઈચ્છો તો કોટન (કોટન) નો પણ ઉપયોગ કરી શકો છો