તમે પહેલી વાર મેકઅપ કરી રહ્યા છો ? તો અનુસરો આ ટીપ્સ

મેકઅપ કરતા પહેલા ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવાનું ભૂલશો નહીં.

મોઈશ્ચરાઈઝર લગાવ્યા બાદ ત્વચા પર ટોનર લગાવો.

ટોનર સુકાઈ જાય પછી ચહેરા પર સારી બીબી, સીસી ક્રીમ અથવા ફાઉન્ડેશન લગાવો.

બીબી, સીસી ક્રીમ લગાવ્યા પછી ચહેરા પર ફેસ પાઉડર લગાવવાનું ભૂલશો નહીં

ફેસ પાવડર તમારા ચહેરામાંથી પરસેવો શોષી લે છે અને મેકઅપને બગડતો અટકાવે છે

આંખો પર ખૂબ જ કાળજીપૂર્વક આઈ લાઇનર લગાવો.

આંખોની સુંદરતા વધારવા માટે આંખોમાં કાજલ લગાવવાનું ભૂલશો નહીં

ચહેરાની સુંદરતા વધારવા માટે લીપસ્ટીક તો કેમ ભુલાય ?

હોઠને સુંદર દેખાડવા માટે તમારા આઉટફિટને અનુરૂપ લાગે તેવી સુંદર લીપસ્ટીક લગાવો.