અયોધ્યા એ ભારતનાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં, ફૈજાબાદ જિલ્લામાં આવેલું પ્રાચિન નગર છે

અયોધ્યા હિંદુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે.

દિલ્હીથી ૫૫૫ કિ.મી. દુર આ શહેર સરયુ નદીના જમણાં કાંઠે વસેલું છે.

હિન્દુ પક્ષ અનુસાર, બાબરના લડવૈયા મીર બાકીએ 1528માં મંદિરને તોડીને બાબરી મસ્જિદ બનાવી હતી.

અયોધ્યા જમીન વિવાદનો કેસ દેશમાં સૌથી લાંબો ચાલતો કેસ છે.

૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ જન્મભૂમિ ખાતે નવા મંદિરનું ખાતમૂર્હત કર્યું હતું.[

અયોધ્યાના રામ મંદિરના નિર્માણની સાથે સાથે અયોધ્યાની પણ કાયાપલટ થઈ રહી છે.

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની છતનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.

પ્રાચીન સમયના કોટાલ સામ્રાજ્યની રાજધાની અવધ તરીકે પણ તે જાણીતું છે.

સમગ્ર રામ મંદિર પરિસર 2.7 એકર જમીનમાં નિર્માણાધીન છે.