બીટ એક ફાયદા અનેક

શરીરમાં રહેલી બિમારીઓને કરી દેશે ચપટી વગાડતા દૂર

બીટના જ્યૂસમાં ઓછી માત્રામાં કેલરી હોય છે

અને આ જ્યૂસથી એનર્જી પણ મળે છે. બીટમાં મેગ્ને‌િશયમનો ભરપૂર સ્રોત હોય છે

બીટ હૃદય માટે પણ ફાયદાકારક છે.

બીટનું જ્યૂસ તમને હાઇપરટેન્શન અને હાર્ટ પ્રોબ્લેમથી દૂર રાખે છે.

ફાઇબરથી ભરપૂર બીટ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્મૂધ બનાવે છે

અને પેટ સંબંધિત તમામ બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે.

બીટ ચહેરા પર પડતી કરચલી દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે,

આ સમસ્યા દૂર કરવા નિયમિત બીટનો રસ ચહેરા પર લગાવો.