ઘરમાં મની પ્લાન્ટ રાખવાના ફાયદા અને ધનલાભ

ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરમાં આ છોડ રાખવું

પણ તેને રાખતા પહેલાં તેની દિશાનું ધ્યાન રાખવું છે જરૂરી

આ છોડ યોગ્ય દિશામાં રાખવાથી ઘરમાં અઢળક સુખ-શાંતિ આવે છે

મની પ્લાન્ટ ક્યારેય પણ ઘરના ઉત્તર પુર્વ ખુણામાં ન લગાવવુ જોઇએ.

ઘરની સાઉથ ઇસ્ટ દિશાને અગ્નિ કોણ પણ કહેવાય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી તમને ધન સાથે જોડાયેલા લાભ મળે છે.

યોગ્ય દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં પોઝિટીવ એનર્જી પ્રવેશ કરે છે.

ખોટી દિશામાં રાખેલો મની પ્લાન્ટ જીવનમાં આર્થિક તંગીનુ કારણ બને છે.

મની પ્લાન્ટની વેલ હંમેશા ઉપર તરફ ઉઠવી જોઇએ, જેથી તમારા જીવનમાં પ્રગતિ થાય.

નીચે તરફ ઢળેલી વેલ જીવનમાં ઉદાસી લાવે છે અને નુકશાન કરાવે છે.