દાડમ ખાવાના ફાયદા

દાડમ જેટલું સુંદર દેખાય છે, તેટલુ જ ખાવામાં સ્વાદિષ્ટ માનવામાં આવે છે.

અન્ય ફળની સરખામણીએ દાડમમાં સૌથી વધારે પોષક તત્વો મળે છે.

એક કપ દાડમના દાણામાં 24 ગ્રામ શુગર અને 144 કેલોરી ઊર્જા પણ મળે છે

દાડમમાં રહેલા એન્ટીઓક્સિડેંટ્સ લોહીની વાહિકાઓમાં ફૈટ જમા થવા દેતું નથી.

એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણોથી ભરપૂર દાડમ મોંમાં પ્લાક જમા કરતા રોકે છે.

દાડમ બ્લડમાં ઓક્સિજનનું લેવલ વધારવામાં મદદ કરે છે

દાડમમાં રહેલા એન્ટી ઓક્સિડેંટ ફ્રી રેડિકલ્સ તથા કોલેસ્ટ્રોલને ઓછુ કરે છે.

દાડમ બોડી ફૈટને કંટ્રોલ કરે છે

દાડમ પોષક તત્વોથી ભરપૂર હોય છે, પણ તેમાં કેલોરી ખૂબ ઓછી હોય છે. જેને ખાધા બાદ પેટ ભરાઈ જાય છે.