વરીયાળી ના ફાયદા

પાચનતંત્ર માટે ફાયદાકારક – વરિયાળીમાં ખૂબ સારી માત્રામાં ફાઈબર છે. જે પાચનતંત્ર સારું બનાવે છે.

મેમરી પાવર વધારવામાં મદદરૂપ થાય છે –

વરીયાળી સાથે બદામ અને સાકર સાથે લેવાથી મેમરી પાવર માં વધારો થાય છે.

મોઢામાં પડેલા ચાંદા માટે ફાયદાકારક –

વરિયાળીના પાણીથી કોગળા કરવાથી મોઢામાં પડેલા ચાંદામાં રાહત મળે છે.

વજન ઘટાડે છે –

ગરમ પાણી સાથે લેવાથી ચરબી ઘટે છે અને તમારું વજન પણ નિયંત્રણમાં રહે છે.

આંખોની રોશની માટે ફાયદાકારક –

આંખોની દ્રષ્ટિ વરીયાળી ના સેવન કરવાથી વધારી શકાય છે.