અંજીરનાં ફાયદાઓ અંજીર એક સ્વાદિષ્ટ, આરોગ્યવર્ધક અને બહુપયોગી ફળ છે.

તેના પાકેલા ફળ લોકો ખાય છે. સુકવેલં પળ માવા તરીકે વેચાય છે

એનીમિયા

અંજીરમાં આયર્ન અને કૅલ્શિયમ પ્રચૂર પ્રમાણમાં હોવાનાં કારણે તે એનીમિયામાં લાભકારક હોય છે

શરદી

પાણીમાં 5 અંજીર નાંખીને ઉકાળી લો અને આ પાણી ગાળીને ગરમ-ગરમ સવારે તથા સાંજે પીવાથી શરદીમાં ફાયદો થાય છે.

માથાનો દુઃખાવો

વિનેગર કે પાણીમાં અંજીરનાં ઝાડની છાલની ભસ્મ બનાવી માથા પર લેપ કરવાથી માથાનો દુઃખાવો મટી જાય છે.

કંમરનો દુઃખાવો

અંજીરની છાલ, સૂંઠ, ધાણા બધુ સરખા પ્રમાણમાં લો અને કૂટીને રાત્રે પાણીમાં પલાડી દો

હાડકાંને મજબૂત બનાવે

અંજીરમાં કૅલ્શિયમ ભારે પ્રમાણમાં હોય છે કે જે હાડકાંને મજબૂત કરવામાં સહાયક હોય છે.