રાસબરી બ્લડ પ્રેશર ઓછું કરે છે.
તેમાં પોટૅશિયમ અને બીજા કેટલાંય મિનરલ છે.
રાસબરીને સૂકવીને રાખવામાં આવે છે તો તે ફાઇબરનો સારો સ્ત્રોત છે.
વજન ઓછું કરવાવાળા તેને ડાયટ ચાર્ટમાં શામેલ કરી શકાય છે
ખાટા મીઠા સ્વાદના કારણે આ અનેક લોકોને રાસબરી પસંદ છે.