વધુ પડતા ટામેટા ખાવાના શોખીન સાવધાન!

ટામેટાં તમારા સ્વાસ્થ્ય માટે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે.

ટામેટાંનું વધુ સેવન કરવાથી એસિડિટી થઈ શકે છે.

વધુ પડતા ટામેટાં ખાવાથી કિડનીની સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને ટામેટાના બીજને કારણે કિડની સ્ટોનનું જોખમ રહે છે.

જો તમે વધુ ટામેટાં ખાઓ છો,

તો તેનાથી ગળામાં દુખાવો, સોજો આવી શકે છે.

વધુ માત્રામાં ટામેટાંનું સેવન કરવાથી શરીરમાં એસિડની માત્રા વધે છે

ટામેટાંનું વધુ પડતું સેવન કરવાથી શરદી અને ફ્લૂની સમસ્યા થઈ શકે છે.

ટામેટાં વધારે ખાવાથી ત્વચાની એલર્જી થઈ શકે છે.

આજકાલ ઓર્ગેનિક ટામેટાંને બદલે ઈન્જેક્શન કે કેમિકલનો ઉપયોગ કરીને પકાવેલા ટામેટાં બજારોમાં ઉપલબ્ધ છે,જેનાથી તમને બ્લડ પ્રેશર અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

ટામેટાની સાથે તમે તેના બીજને શરીરમાં જતા રોકી શકતા નથી,

તે સરળતાથી કિડની સુધી પહોંચે છે અને પથરી બને છે. તેથી જો તમે પથરીના દર્દી છો તો તમારે ટામેટા ખાવામાં સાવધાની રાખવી જોઈએ