દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા

દુનિયાની સૌથી ઊંચી આ ઈમારતની ઊંચાઈ 828 મીટર છે.

સાઉદી અરબમાં બની રહેલ જેદ્દાહ ટાવર આ ઈમારતથી એક કિમી ઊંચી છે

જેના કારણે ભવિષ્યમાં તેની પાસેથી દુનિયાની સૌથી ઊંચી ઈમારતનો ખિતાબ છીનવાઈ જશે.

આ ઈમારતમાં જે લિફ્ટ છે તે સૌથી ઊંચી લિફ્ટ છે.

તે દુનિયાની ત્રીજી સૌથી ઝડપથી ચાલતી લિફ્ટ છે. તે 36 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલે છે.

તેનું બાંધકામ 21 સપ્ટેમ્બર, 2004 ના રોજ શરૂ થયું હતું

4 જાન્યુઆરી, 2010: બુર્જ ખલિફાનો સત્તાવાર શુભારંભ કરવામાં યોજાયો અને બુર્જ ખલિફાને ખુલ્લું મૂકાયું

ઇમારતના 76 મા માળે વિશ્વનો સૌથી વધુ સ્વિમિંગ પૂલ

અને 158 મી માળે વિશ્વની સૌથી ઉંચી મસ્જિદ અને 144 મી પર વિશ્વનો સૌથી ઉંચો નાઇટક્લબ.