ખાલી શિયાળામાં જોવા મળતાં આ ફળ ખાવાથી હાર્ટ રહેશે એકદમ ટનાટન,

ગામડાઓમાં બોર આસાનીથી મળી જાય છે. જો કે, લોકો તેના ગુણો વિશે જાણતા નથી.

બોરમાં વિટામિનથી લઈને પ્રોટીન સુધી જોવા મળે છે.

બોર ઈમ્યૂનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે અને તેમાં એન્ટીઓક્સિડેંટ પણ જોવા મળે છે.

આ ફળ સાઈઝમાં નાના હોવા છતાં પણ માણસના શરીર માટે ખૂબ જ લાભકારી છે.

બોરનો ખાટો-મીઠો સ્વાદ લોકોને ખૂબ પસંદ આવે છે. પણ લોકોને આ ફળથી મળતા વિટામિનની જાણકારી નથી હોતી.

બોરમાં સંતરા કરતા પણ વધારે વિટામિન જોવા મળે છે.

બોરના સેવનથી હાર્ટ હેલ્દી રાખી શકાય છે. મોટા ભાગે આ ફળ શિયાળામાં જ જોવા મળે છે

ગામડાઓમાં બોર સરળતાથી મળી જાય છે.

જો કે, દેશી બોર ઉપરાંત હવે તો તેના હાઈબ્રિડ પણ જોવા મળે છે. જેને આપણે એપ્પલ બોર કહીએ છીએ.

દેશી બોર જોવામાં એકદમ નાના હોય છે. પણ ખાવામાં ખૂબ જ ફાયદા હોય છે.

બોરના ઝાડના પત્તા પણ નાના હોય છે. આ કાંટાદાર પ્રજાતિનું ઝાડ છે. તેમાં નાના-નાના કાંટા હોય છે.

બોરમાં પ્રોટીન, વિટામિન સી, બી12, એન્ટીઓક્સિડેંટ્સ જેવા પોષક તત્વો જોવા મળે છે.

જે શરીરને લાભ પહોંચાડવાનું કામ કરે છે.

ગામડાના વિસ્તારમાં બોરને લોકો ભલે વેલ્યૂ ન આપે, પણ જે લોકો બોર વિશે જાણે છે તે

જરુરથી બજારમાંથી ખરીદીને લાવે છે. બોર ઔષધિય ગુણોથી ભરપૂર છે. આ સીઝનલ ફળને ખાવાથી લોકોમાં વિટામિનથી લઈને પ્રોટીન મળી જાય છે.