પિમ્પલ્સ થવાના કારણો

સામાન્ય રીતે ટીનએજમાં શરીરમાં હોર્મોન્સનુ પ્રમાણ વધે છે તેથી ત્યારે ખીલ થાય છે

કોસ્મેટિક્સ સામગ્રીનો વધુ પડતો ઊપયોગ પણ ખીલની સમસ્યા થાય છે.

વારસાગત અને પ્રદૂષણનું ઇન્ફેકશન પણ ખીલની સમસ્યાનું કારણ હોય શકે છે.

મૃત અને તૈલીય ત્વચાને કારણે પણ ખીલ થઈ શકે છે.

સ્ટ્રેસના કારણે પણ હોર્મોન્સમાં ફેરફાર થાય છે ,જેના કારણે પીમ્પલ્સ થાય છે.

નબળા આહાર પણ ખીલ થવાના મુખ્ય કારણોમાં એક છે

ક્યારેક ચામડીના રોગોમાં અસંતુલિત ખોરાક અને જંક ફૂડ લેવાનું સૌથી મોટું કારણ બની જાય છે.

તણાવ ને કારણે ઘણા પ્રકારના હોર્મોન્સ લીક થવા લાગે છે

જેના કારણે સેબેસીયસ ગ્રંથિઓમાંથી વધારાનું તેલ નીકળવા લાગે છે.