આંતરરાષ્ટ્રીય એમ.એસ.એમ.ઈ દિવસની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી શુભેચ્છા

સુક્ષ્મ લઘુ અને મઘ્યમ ઉદ્યોગોનો ગુજરાત અને ભારતમાં છે સિંહ ફાળો, જાણો આગળ

એમ.એસ.એમ.ઈ હેઠળ પાયા લેવલથી મધ્યમ વર્ગના ઉદ્યોગકારોનો સમાવેશ થાય છે.

અનેક રાજ્યોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા પ્રમાણમાં એમ.એસ.એમ.ઈ નોંધાયા છે

ગુજરાતમાં 12 હજારથી વધુ એમ.એસ.એમ.ઈ નોંધાઈ ગયા

આખા દેશમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે જ્યારે ગુજરાત પાંચમા નંબરે પહોંચી ગયું છે.

આંધ્રપ્રદેશથી મેઘાલય સુધીના એમ.એસ.એમ.ઈ ના આંકડા

જેમાં સૌથી વધુ માઇક્રો પછી સ્મોલ અને પછી મિડીયમ ઉદ્યોગ આવે છે

આ છે મિઝોરમ થી દાદરાનગર હવેલી સુધીના આંકડા

જેમાં ઉત્તરપ્રદેશ અને તમિલનાડુ રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં એમ.એસ.એમ.ઈ ની પ્રગતિ વધી છે