ગુજરાતના અરબ સાગરથી 100 કિમી દૂર આવેલા બંજર રણમાં બરફ જેવા સફેદ મીઠાનું વિસ્તૃત મેદાન છે
આ દરમિયાન સફેદ મીઠાનાં આ મેદાનો અદૃશ્ય થઈ જાય છે અને તેના સ્થાને ઝગમગતો દરિયો બની જાય છે.
ખેડૂતો ભીષણ ગરમી અને કઠોર પરિસ્થિતિમાં કામ કરતા રહે છે.તેઓ બોરિંગ મારફતે ધરતીના પેટાળમાંથી ખારું પાણી બહાર કાઢે છે.
આ ઘરોની ખાસ આકૃતિ અહીં ફુંકાતી તોફાની હવા, ભૂકંપ અને ભયંકર ગરમી અને ઠંડીથી બચાવે છે.
દુનિયાભરથી લોકો ભારતના મોહક મીઠાના રણની મુલાકાત લેવા માટે આવે છે.
ઘણાં મુસાફરો પૂનમના ચંદ્રની ચાંદનીમાં મીઠાના સફેદ રણને જોવા અહીં આવે છે.
એક ખાસ ઇકોસિસ્ટમ બને છે જે ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જે છે.
ખરેખર તો કચ્છના રણમાં તૈયાર થતાં પ્રિન્ટેડ કપડાંની ઘણી શૈલીઓ અન્ય સ્થાનોથી વિલુપ્ત થતી જઈ રહી છે