ફેસ્ટિવલ સિઝનમાં આપશે આકર્ષક લૂક
વાઇન બોટલમાં લાઇટ નાખીને ઘરના અલગ અલગ કોર્નરમાં રાખી શકો છો.
આ રીતે દીપક પણ બોટલની વચ્ચે રાખી શકો છો
બોટલમાં અલગ અલગ લાઇટ્સ લાગવીને પણ રાખી શકો છો.
આપ જૂના કાચના ડબ્બાને પણ આ રીતે ડેકોર કરીને લટકાવી શકો છો.
આ રીતની બોટલ પણ આપ આપની બાલ્કનીમાં લગાવી શકો છો.
આ રીતે બોટલ માં લાઈટ રાખીને પણ આપ આપની બાલ્કનીમાં લગાવી શકો છો.