ગુજરાતના પાટણ શહેરની એક વખત ચોક્કસથી મુલાકાત લો

રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે.

સહસ્ત્રલિંગ તળાવ પાટણ, ગુજરાતમાં આવેલું એક મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે.

ભારતના પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક (N-GJ-161) તરીકે જાહેર કરાયેલ છે.

સોલંકી યુગમાં જૈન ધર્મના કેન્દ્ર તરીકે પાટણની ભૂમિકાની યાદ દેવડાવે છે.

આ મંદિર જૈન સ્થાપત્યની લાક્ષણિકતા સમાન આધૂનિક કોતરણીકામ અને સફેદ આરસપહાણની ફરશો ધરાવે છે.

પટોળા એટલે પાટણની વિશિષ્ટ રેશમી સાડીઓ.

પટોળા એ વિશ્વભરમાં વણાટ સ્વરૂપનો સૌથી મુશ્કેલ પ્રકાર છે.

ઉંચાઈ 1273ફૂટથી લઈને 1228 ફૂટ છે.

તળાવની ચારે બાજુ પત્થરની સીડીઓ છે, અને ચિનાઈથી ખાન સરોવર અલગ પડાયું છે.