જમ્યા બાદ તરત ભૂલથી પણ ન કરો આ 5 કામ, નહીંતર સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન

જમ્યા પછી તરત સૂઈ ન જાવઃ જમ્યા પછી તરત જ સૂવું એ ખરાબ આદત છે. આમ કરવાથી હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સ થઈ શકે છે.

બ્રશ ન કરવું:

જો તમે જમ્યા પછી તમારા દાંત સાફ ન કરો તો તમારા દાંત અને પેઢાને નુકસાન થઈ શકે છે.

ભારે કસરત ન કરો:

જમ્યા પછી તરત જ ભારે કસરત ક્યારેય ન કરો. આ પાચન અંગોને બદલે તે સ્નાયુઓ તરફ રક્ત પરિભ્રમણ વધારી શકે છે.

ચા અને કોફીથી દૂર રહોઃ

જ્યારે પણ તમે ખોરાક લો ત્યારે લગભગ એક કલાક સુધી ચા કે કોફી પીવાનું ટાળો.

વધુ પડતું પાણી પીવુંઃ

જમ્યા પછી તરત જ વધારે પાણી પીવું જોઈએ નહીં