ફટાકડાથી હાથ કે ત્વચા બળી જાય તો ગભરાશો નહીં, તુરંત અપનાવો આ ઉપાય, મળશે રાહત

ફટાકડા ફોડતી વખતે કેટલીક સાવધાની પણ રાખવી પડે. નહીં તો હાથ-પગ દાજી શકે છે અને જો આવુ થાય તો તાત્કાલિક ડોક્ટર પાસે જવું જોઈએ

પણ ફટાકડા ફોડો ત્યારે સારી ક્વોલિટીના ફટાકડા ફોડવા જોઈએ.

આતશબાજીવાળી જગ્યા પરથી થોડા દુર રહીને નજારો માણવો જોઈએ.

જો તમે ફટાકડા ફોડતી વખતે ઈજાગ્રસ્ત થાવ છો

ઘાવવાળી જગ્યા પર તરત જ ઠંડુ પાણી રેડવુ જોઈએ અને જે જગ્યાએ દાજી ગયા છો તે જગ્યા પર એન્ટીસેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરવો જોઈએ.

ઠંડા પાણી કે કોલ્ડ પેડથી સફાઈ કરવી

જો સામાન્ય ઈજા હોય તો પ્રભાવિત જગ્યા પર તરત જ ઠંડુ પાણી રેડવુ જોઈએ.

મૉઈસ્ચરાઈઝર-નારિયેળું તેલ લગાવો

આ ત્વચાને શુષઅક થવાથી બચવામા મદદ કરશે અને તેનાથી છાલા પડવાની આશંકા ઓછી થઈ જશે

જો કે ડૉક્ટરને પૂછ્યા વગર કોઈપણ ક્રીમ

લોશન કે ઉત્પાદનો ઉપયોગ ન કરવો.

ફટાકડાથી થનારી જલન ભલે ત્વચા પર ઓછી દેખાઈ,

પરંતું આ અમુક સ્થિતિઓમાં ગંભીર પણ હોય શકે છે.

અમુક સ્થિતિમાં આંખોને ગંભીર ક્ષતી પણ થઈ શકે છે.

જો ફટાકડાથી તમારી આંખોમાં ગંભીર ઈજા લાગ છે તો તુરંત હોસ્પિટલ જવું. આંખ સાફ કરવા માટે માત્ર પાણીનો ઉપયોગ કરવો, આંખને રગડવાથી બચવું, તેનાથી મુશ્કેલી વધી શકે છે.