ગરમીમાં વાળમાં મહેંદી લગાવો છો? તો જાણો સ્પિલ્ટ એન્ડ્સથી લઇને શું સમસ્યાઓ થાય છે

મહેંદી તમે ગરમીમાં વાળમાં લગાવો છો તો ડ્રાય અને બે મોં વાળા વાળની સમસ્યા થાય છે.

રંગ પર અસર:

તમે ગરમીમાં વાળમાં મહેંદી લગાવો છો અને વધારે સમય સુધી રાખો છો તો વાળના નેચરલી કલર પર અસર થાય છે.

શાઇન ઓછી થઇ જાય:

આ એક મહત્વની બાબત છે. વાળમાં મહેંદી નાખવાથી નેચરલ શાઇન ધીરે-ધીરે ગાયબ થઇ જાય છે

ડેમેજ હેર:

લાંબા સમય સુધી વાળમાં તમે મહેંદી લગાવીને રાખો છો તો તમારા હેર ડેમેજ થઇ જાય છે.

ડ્રાય સ્કેલ્પ

હંમેશા થોડુ તેલ નાખીને મહેંદી નાખો જેથી કરીને વાળ વધારે ડેમેજ થાય નહીં. કોરા વાળમાં મહેંદી નાખવાથી ડ્રાય સ્કેલ્પની સમસ્યામાં વધારો થાય છે.